પારેવાને નાનપણથીજ એક સપનું
કે એને મોટા થઈ ઉળવું ઘણું
પણ એને શું હતી ખબર
કે એના સપના થઈ જસે ચૂર
પારેવાનો એક પંખ રહી ગયો માળા માં
અને બીજો કપાઈ ગયો જીવનના ભાર માં
જિંદગી ની તરસ એટલી, પણ કયાંથી થાય એ તૃ્પ્ત
જયાં નદીએ પાણી પીવા જતા, એમાજ ડૂબી જાય
કે એને મોટા થઈ ઉળવું ઘણું
પણ એને શું હતી ખબર
કે એના સપના થઈ જસે ચૂર
પારેવાનો એક પંખ રહી ગયો માળા માં
અને બીજો કપાઈ ગયો જીવનના ભાર માં
જિંદગી ની તરસ એટલી, પણ કયાંથી થાય એ તૃ્પ્ત
જયાં નદીએ પાણી પીવા જતા, એમાજ ડૂબી જાય
No comments:
Post a Comment